પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ યોજન હેઠળ દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આર્થિક સહાય મળે છે. ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. આ પોર્ટલની એક વિશેષ સુવિધા છે. જેમાં યોગ્યતા ધરાવતા ખેડૂતો પોતાનું લિસ્ટ જોઈ શકે છે. કિસાનો PM Kisan Beneficiary List 2023 જાતે ચેક કરી શકે … Read more