પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ યોજન હેપીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023ઠળ દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને આર્થિક સહાય મળે છે. ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. આ પોર્ટલની એક વિશેષ સુવિધા છે. જેમાં યોગ્યતા ધરાવતા ખેડૂતો પોતાનું લિસ્ટ જોઈ શકે છે. કિસાનો PM Kisan Beneficiary List 2023 જાતે ચેક કરી શકે છે.

પીએમ કિસાન યોજના લાભાર્થીની સૂચિ જારી કરવામાં આવે છે. જેના દ્વારા કિસાન યોજનાના લાભાર્થીઓ યાદીમાં તેમનું નામ જોઈ શકે છે. જો ખેડૂત લાભાર્થીનું નામ PM Kisan Beneficiary List માં હશે, તો તેને રૂપિયા 2000 નો હપ્તો મળશે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસી શકો છો? અને યાદીમાં તમારું નામ જોઈ શકો છો. જો તમે પણ PM Kisan Beneficiary List  જોવા માંગો છો, તો તમારે અમારો આ લેખ ને અંત સુધી વાંચવો પડશે.

પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓની Online List પોર્ટલ પર મૂકવામાં આવે છે. તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા Steps અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં PM Kisan ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ તેના Home Page પર જાઓ.
  • આ હોમ પેજ પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • આ DashBoard પર “Beneficiary List” જોવા મળશે તેન પર ક્લિક કરો.
  • ત્યારબાદ પર નવો વિન્‍ડો ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 14 મા હપ્તાના રૂપિયા 2000/- મળ્યા હશે.
  • PM Kisan Beneficiary List 2023 Pdf મેળવવા માટે, સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
  • હવે વેબસાઇટ પર તમને Dashboard નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ક્લિક કર્યા પછી તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમારી સામે PM Kisan Beneficiary List 2023 PDF દેખાશે.
  • આ રીતે તમે PM Kisan Beneficiary List 2023 PDF ડાઉનલોડ કરી શકો છો.
  • સૌ પ્રથમ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હવે તમારી સામે Village Dashboard નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે Submit Button પર ક્લિક કરો.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો લાભાર્થીઓ 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો પહેલો હપ્તો ઓક્ટોબર 2022 માં જમા કરવામાં આવ્યો હતો. 13 મો હપ્તો ફેબ્રુઆરી 2023 માં આપવામાં આવ્યો હતો.

પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?

તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ હશે, તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા લાભાર્થીઓએ શું કરવું? તે મોટો પ્રશ્ન છે. આ ખેડૂતો પોતાનું PM Kisan e-KYC સત્વરે કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.

 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023

Leave a Comment